Gujarat/ જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, નાગેશ્વરનગર વિસ્તારમાં મકાનોમાં ભરાયા પાણી, ચાર મહિલાઓ સહિત 6 લોકો ફસાયા, ખોડિયાર મંદિર નજીક મકાનની છત પર ફસાયો પરિવાર, શહેરમાં ચારે તરફ પાણી જ પાણી, તંત્ર પાસે અસરગ્રસ્ત પરિવાર માંગી રહ્યો છે મદદ

Breaking News