Gujarat/ જામનગરના રાજકારણને લઇને મોટા સમાચાર, કોંગ્રેસના હોદ્દેદાર અપક્ષમાંથી ચૂંટણી લડવાના એંધાણ, સહારાબેન મકવાણા અપક્ષમાંથી લડે તેવી શકયતા, વોર્ડ નં.12માંથી ટીકિટ ન આપતા લડી શકે છે અપક્ષમાંથી, સહારાબેન મકવાણાએ ચૂંટણી ફોર્મ ઉપાડતા અનેક તર્કવિતર્ક

Breaking News