Breaking News/ જામનગરમાં કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા, નાના-મોટા 700થી વધુ તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા, વિશ્વમાં પ્રખ્યાત છે જામનગરની મહોરમ, ગત રાત્રી નિયતરૂટ પર તાજીયા ઝુલુસ નીકળ્યું, શહેરભરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, ઠેર-ઠેર ન્યાઝ અને ઠંડા-પીણાનું વિતરણ, કરબલાના શહીદોને અપાઈ અશ્રુભીની અંજલિ, આજે રાત્રે તાજીયા ટાઢા કરવામાં આવશે

Breaking News