Gujarat/ જામનગરમાં બ્લેક ફંગસના વધુ 18 નવા કેસ, જી.જી. હોસ્પિટલમાં 108 દર્દીઓ સારવાર હેઠળ, હોસ્પિટલમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત, હોસ્પિટલમાં 400 જેટલા ઇન્જેક્શનો આવ્યા, અત્યાર સુધીમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ નહિ

Breaking News