Gujarat/ જામનગરમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી, 5 રાજ્યોના પરિણામની કરાઈ ઉજવણી, 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય, ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ, શહેર ભાજપ દ્વારા ઉજવાયો વિજ્યોત્સવ, ફટાકડા ફોડી, એકબીજા ના કરાવ્યા મોં મીઠા

Breaking News