Gujarat/ સુરત: કામરેજ ગ્રીષ્મા વેંકરીયા હત્યા મામલો, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ દ્રારા રિમાન્ડની માંગણી નહીં કરાતા મોકલાયો, ફેનીલને લાજપોરની સબજેલ ખાતે ખસેડાયો, આગામી 23મી તારીખનાં રોજ આપવામા આવી મુદત, સાઈન્ટીફિક, FSL, મૌખિક પુરાવાઓ કરાયા એકત્ર

Breaking News