લાલ મરચા ભરેલા વાહનોની કતાર/ જામનગર:લાલ મરચાં ભરેલા વાહનોની કતારો, હાપા APMC બહાર જણસો ભરેલ વાહનોની કતારો, 100થી વધુ લાલ મરચાં ભરેલ વાહનોની લાગી લાઇન, યાર્ડ ખાતે બપોરે આવક શરૂ કરવામાં આવશે, ખેડૂતો મરચા લઈ પહોંચ્યા હાપા APMC, અંદાજે 1 કિમિ સુધી વાહનોની કતાર

Breaking News