વરસાદી ખાડામાં બે ડૂબ્યા/ જામનગર:વરસાદી પાણીના ખાડામાં 2 યુવાનો ડૂબ્યા સમર્પણ સર્કલ નજીક ભરાયા હતા વરસાદી પાણી ફાયર બ્રિગેડની ટીમે 1 યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો અન્ય એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી સમર્પણ સર્કલ નજીક ભરાયા હતા વરસાદી પાણી

Breaking News