ચેકડેમ/ જામનગર: ઊંડ-1 ડેમના દરવાજા ખોલાશે ઊંડ-1 હેઠળના ચેકડેમો ભરવા ખોલાશે દરવાજા ડેમના હેઠવાસમાં આવતા ગામોને સાવચેત કરાયા તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા ગામો એલર્ટ માનસર, હમાપર,ખંભાલીડાના ગામો પણ એલર્ટ સવારે 10 વાગ્યાથી ડેમના દરવાજા ખોલાશે

Breaking News