Gujarat/ જામનગર કાલાવડના MLAની ઓડિયો ક્લીપ વાયરલ, પ્રવીણ મુસડીયાની AAP નેતા સાથેની ઓડિયો ક્લીપ, AAP પાર્ટી ભાજપનો ધટક પક્ષ હોવાનો MLAનો દાવો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઓડિયો થયો વાયરલ , AAP એક બેઠક જીતે તો MLAપદેથી રાજીનામુ આપવાનો પડકાર

Breaking News