Gujarat/ જામનગર જામજોધપુરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ , આજથી વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા, કોરોના સંક્રમણ વધતાં લેવાયો સ્વૈચ્છિક નિર્ણય , જરૂરી કામ સિવાય લોકોને બહાર ન નીકળવા અનુરોધ, મેડિકલ,આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ

Breaking News