હિટ એન્ડ રન/ રાજકોટ 150 ફૂટ રીંગ રોડ પર હીટ એન્ડ રન રામાપીર ચોકડી બ્રિજ પર કારે યુવકને ઉડાવ્યો પૂરપાટ ઝડપે આવતી મર્સડીઝ કારે યુવકને લીધો અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત કારમાં યુવતી પણ સવાર હોવાની માહિતી બંને ઘટના સ્થળેથી રાતોરાત ભાગી છૂટયા

Breaking News