Gujarat/ જામનગર જાલિયા માનસર ગામમાં આંશિક બંધ, આજથી બપોરે 12 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ , કોરોના સંક્રમણ વધતાં ગ્રામ પંચાયતનો નિર્ણય , 7 થી 11 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી , ગામમાં એક સપ્તાહ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ

Breaking News