Gujarat/ જામનગર જિલ્લામાં વધ્યો કોરોનાનો કહેર, કલેક્ટરે જાહેર કર્યો લોકોને અપીલ કરતો વીડિયો સંદેશો, રવિ શંકરે છે જામનગર જિલ્લાના કલેક્ટર, જામનગરમાં બપોર સુધીમાં 124 પોઝિટીવ કેસ , જી.જી.હોસ્પિ.માં અંદાજે 50 ટકા બેડ ભરાઇ ચુક્યા છે, જી.જી.હોસ્પિ.માં 1200માંથી 50 ટકા બેડ ભરાયા

Breaking News