Gujarat/ જામનગર જિલ્લા કલેકટર કોરોના સંક્રમિત, ડો.સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તબિયત નાદુરસ્ત રહેતા કરાવ્યો હતો રિપોર્ટ, હોમ આઇસોલેશનમાં મેળવી રહ્યા છે સારવાર, જામનગર શહેરમાં સતત વધી રહ્યા છે કેસ

Breaking News