Gujarat/ જામનગર જિ.પંચાયતની સામાન્ય સભા , નવનિયુક્ત પ્રમુખ ધરમશીભાઈએ રજૂ કર્યું , વર્ષ 2021-22 208.97 કરોડનું અંદાજપત્ર , રૂ.431 કરોડ 47 લાખની પૂરાંતલક્ષી બજેટ, 2 કરોડના ચેકડેમ રિપેરીગ માટે જોગવાઈ, આંગણવાડી માટે 20 લાખની જોગવાઈ, શિક્ષણ માટે 30 લાખની જોગવાઈ, કુદરતી આફત માટે 20લાખની જોગવાઈ, આરોગ્યની સેવા માટે પણ 18 લાખની જોગવાઈ, આર્યુવેદીક ક્ષેત્રે 8 લાખનું પ્રાવધાન,

Breaking News