Gujarat/ જામનગર ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી , હજારોની સંખ્યામાં ચણાની બોરીઓ પલળી ગઈ , બે દિવસ અગાઉ વરસાદમાં ચણાની બોરીઓ પલળી , સરકાર દ્વારા ખરીદેલ બોરીઓ પલળી ગઇ , તંત્ર તેમજ સત્તાધીશો ભરનિદ્રામાં સુતા રહ્યા

Breaking News