ગુજરાત/ જામનગર નજીક કારમાંથી મળ્યો એક શખ્સનો મૃતદેહ સમરસ હોસ્ટેલથી ખીજડિયા બાયપાસ વચ્ચેનો બનાવ જય પીઠાભાઈ ડેર નામના શખ્સનો કારમાંથી મળ્યો મૃતદેહ મૃતકના માથાના ભાગે ગોળી વાગેલ હોવાથી આત્મહત્યાનું અનુમાન પદયાત્રીઓ દ્વારા કરાઈ હતી પોલીસને જાણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો કારમાં પ્રેસિડેન્ટ ઓફ વીંજલપુરનો લાગેલો છે બોર્ડ

Breaking News