Breaking News/ જામનગર : બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો કલાકો સુધી બાળકીનું રેસ્કયુ ઓપરેશન ચાલ્યું અંતે વહેલી સવારે 6 વાગે મૃત હાલતમાં કઢાઇ બાળકી 35 ફૂટ બોરમાં પડી જતા ફસાઈ હતી બચાવ ટિમ દ્વારા બોરવેલમાં કેમેરો ઉતારાયો હતો બાળકીને બચાવવા તમામ પ્રયાસો કરાયા હતા આર્મી, NDRFની ટીમનું 21 કલાક ચાલ્યું ઓપરેશન વહેલી સવારે છ વાગ્યે પૂર્ણ થયું ઓરેશન ‘રોશની’

Breaking News