એમડી ડ્રગ્સ પકડાયું/ જામનગર: મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયું ટ્રાવેલ્સમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યુ હતું દંપતી સલીમ લોબી અને તેની પત્ની રેશમાની ધરપકડ એસઓજીની ટીમે દંપતીને ઝડપી પાડયું

Breaking News