Breaking News/ જામનગર મેયર બીનાબેન કોઠારી-રિવાબાના વિવાદનો મામલો, સમગ્ર મામલે મેયર બીનાબેન કોઠારીનું નિવેદન, પરિવારનો મામલો હતો એ હવે પૂરો થયો છે: બીનાબેન, અમારા વચ્ચે ગેરસમજ દૂર થઈ ગઈ છે: બીનાબેન, અમારા પરિવારની લાગણી અમે પ્રમુખને વ્યક્ત કરી હતી, મારા સસરા જનસંઘથી ભાજપ સાથે જોડાયેલા છે: બીનાબેન, હાલ તમામ વિવાદ પૂરો થયો છે: બીનાબેન કોઠારી

Breaking News
Breaking News