Gujarat/ જામનગર: વંથલી ગામે એસીબીની ટ્રેપ, ગ્રામ પંચાયતના બે સભ્યો લાંચ લેતા ઝડપાયા, ત્રણ લાખની લાંચ લેતા સભ્યો ACBના સકંજામાં, સોલાર પ્લાન્ટ માટે અડચણ ઉભી ન કરવા માંગી લાંચ

Breaking News