Gujarat/ સુરત: વેડરોડ વિસ્તારની ઘટના નાની બહુચરાજી મંદિરના મહંતનો આપઘાત મહંતે ગળેફાંસો ખાઈ આપઘાત 45 વર્ષીય શંભુ મહારાજે આપઘાત કર્યો આપઘાત કરવાનું કારણ અકબંધ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી આપઘાતના કારણ શોધવાની કવાયત હાથ ધરાઈ મંદિરની આસપાસમાં રહેતા લોકોના નિવેદન લેવાયા

Breaking News