Gujarat/ જામનગર શહેરમાં ધોળા દિવસે ચિલઝડપ,બાઇક પર આવેલ શખ્સોએ કરી ચિલઝડપ,વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની કરી ચિલઝડપ,ચિલઝડપની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ,શહેરની ઓશવાળ-3 સોસાયટીની ઘટના,પોલીસે CCTVના આધારે હાથ ધરી તપાસ

Breaking News