બીએસએનએલ પેન્શનરોનો વિરોધ/ જામનગર સહિત રાજ્યભરમાં BSNLપેન્સનરોના દેખાવો પડતર માંગણીને પગલે દર્શાવ્યો વિરોધ મુખ્ય કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ જોઈન્ટ ફોરમ દ્વારા પેન્શન રિવિઝન માટે આંદોલન માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Breaking News