Gujarat/ જાહેર જનતા પર વધુ એક મોંઘવારીનો માર, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા, સિંગતેલ, કપાસિયા તેલમાં 20 રૂ.નો વધારો, હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2730, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2600, લગ્નગાળો શરૂ થતા તેલના ભાવ વધ્યા

Breaking News