Not Set/ જિયો કંપનીએ શરૂ કરી HAPPY NEW YEAR ઓફર, જણો શુ છે બદલાવ

નવી દિલ્હીઃ  જિયો કંપનીએ શરૂ કરેલ HAPPY NEW YEAR પ્લાનની શરૂઆત થઇ ગઇ છે. HAPPY NEW YEAR પ્લાન માર્ચ 2017 સુધી ચાલશે. સાથે સાથે જિયો કંપનીની વેલકમ ઓફર પણ પૂરૂ થઇ જશે. તમામ જિયો યુઝર્સને ફરી એકવાર ડેટા, વોયસ કોલિંગ અને સાથે સાથે જિયો એપ્લિકેશનની એક્ટિવેશન 31 માર્ચ 2017 સુધી ફ્રી મળશે.  આ ફ્રી પ્લાનને […]

Uncategorized

નવી દિલ્હીઃ  જિયો કંપનીએ શરૂ કરેલ HAPPY NEW YEAR પ્લાનની શરૂઆત થઇ ગઇ છે. HAPPY NEW YEAR પ્લાન માર્ચ 2017 સુધી ચાલશે. સાથે સાથે જિયો કંપનીની વેલકમ ઓફર પણ પૂરૂ થઇ જશે. તમામ જિયો યુઝર્સને ફરી એકવાર ડેટા, વોયસ કોલિંગ અને સાથે સાથે જિયો એપ્લિકેશનની એક્ટિવેશન 31 માર્ચ 2017 સુધી ફ્રી મળશે.  આ ફ્રી પ્લાનને જિયો HAPPY NEW YEAR નામ આપવામાં આવ્યુ છે.

જ્યારે તમે જિયો કંપનીનું કાર્ડ લો ત્યારે તમને કંપની તરફથી 4GB ડેટા વાપવા મળશે. જ્યારે જિયો કંપનીએ નવા વર્ષમાં નવા લોન્ચ કરેલ HAPPY NEW YEAR ના પ્લાનમાં યુઝર્સને માત્ર 1 GB જ ઇન્ટરનેટ વાપરીને સંતોષ કરવો પડશે. રિલાયન્સ જિયો કંપનીએ દેશભરમાં પોતાની શરૂઆત સાથે યુઝર્સને વેલકમની ઓફર પ્લાનની શરૂઆત કરી છે. આ અંતરગત આ પ્લાનની અંદર યુઝર્સને 4G ઇન્ટરનેટ સાથે સાથે વોઇસ કોલિંગ અને વિડીયો કોલિંગ પણ જેવી સર્વિસિસ વાપરવા મળશે. આ વેલક્મ ઓફરની વેલિડિટી વધુમાં વધુ 31 ડિસેમ્બર સુધીની વેલિડીટી હોય છે પરંતુ ત્યાર બાદ Telecom Regulatory Authority of India જણાવ્યુ કે વેલક્મ ઓફર 90 દિવસથી વધારે ના થઇ શકે. પરંતુ હવે આ ઓફર વેલિડીટી માર્ચ સુધી વધારી દીધી છે. જો કે કંપનીની શરૂઆતમાં મળતી હતી તેના કરતા ઓછી મળશે અને સાથે પહેલા મળતા ઇન્ટરનેટના ડેટા કરતા ઓછો મળશે. મળતી માહિતી અનુસાર એરટેલ કંપનીએ જિયો કંપની વિરૂધ્ધ ફરિયાદ કરતી હતી જેની સુનાવણી 6 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.