Gujarat/ જિલ્લા સહકારી બેન્કના રાજીનામાનો મામલો , નવા પ્રમુખ પદે કિરીટ પટેલ બિન હરીફ ચૂંટાયા , ગઈ કાલે ડોલર કોટેચાએ આપ્યું હતું રાજીનામું , ગુજરાત ખેતી બેન્કના ચેરમેન તરીકે થઈ હતી વરણી , સહકારી બેન્કના પ્રમુખે આપ્યું હતું રાજીનામું

Breaking News