કૌભાંડ/ રાજકોટ: GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા GMSC ગાંધીનગરના અધિકારીઓ પહોંચ્યા રાજકોટ ગુજરાત મોડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમીટેડમાં કૌંભાડની આશંકા સરકારી દવાનો જથ્થો બારોબાર વેચવામાં આવતો હોવાની શંકા રાજકોટ GMSCLના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ મેનેજર પ્રતીક રાણપરા કૌંભાડનો મુખ્ય સૂત્રધાર કૌંભાડમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા

Breaking News