વ્યાજખોરોનો આતંક/ મહેસાણામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ વડનગરનો યુવાન વ્યાજખોરોના ત્રાસથી થયો ગુમ હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી ગુમ યુવાન આત્મહત્યા કરવા જતો હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ I AM QUIT મથાણા સાથે ચિઠ્ઠી લખી યુવાન ગાયબ બે દિવસ થી યુવાન ઘરે ન આવતા દુકાન ખોલતા મળી ચિઠ્ઠી

Uncategorized