Not Set/ શું તમે જાણો છો ? અમેરિકાની સરકારને જ નથી iphone પર ભરોસો!

    સ્માર્ટફોન નિર્માતા કંપની એપલે iphone ની ૧૦ મી વર્ષગાંઠ પર આઈફોન ૮, આઈફોન ૮ પ્લસ, અને આઈફોન X લોન્ચ કર્યા છે. આ તમામ ગેજેટ્સમાં હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભલે દુનિયા આ અમેરિકન કંપનીના iphone ની દીવાની હોય પરંતુ પોતાની અમેરિકન સરકાર આઈફોન પર ભરોસો કરતી નથી. […]

Uncategorized
iPhoneX શું તમે જાણો છો ? અમેરિકાની સરકારને જ નથી iphone પર ભરોસો!

 

images 7 2 શું તમે જાણો છો ? અમેરિકાની સરકારને જ નથી iphone પર ભરોસો! images 6 1 શું તમે જાણો છો ? અમેરિકાની સરકારને જ નથી iphone પર ભરોસો!

સ્માર્ટફોન નિર્માતા કંપની એપલે iphone ની ૧૦ મી વર્ષગાંઠ પર આઈફોન ૮, આઈફોન ૮ પ્લસ, અને આઈફોન X લોન્ચ કર્યા છે. આ તમામ ગેજેટ્સમાં હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભલે દુનિયા આ અમેરિકન કંપનીના iphone ની દીવાની હોય પરંતુ પોતાની અમેરિકન સરકાર આઈફોન પર ભરોસો કરતી નથી. આજે પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બનનાર વ્યક્તિ બ્લેકબેરીનો ઉપયોગ કરે છે.

download 1 4 શું તમે જાણો છો ? અમેરિકાની સરકારને જ નથી iphone પર ભરોસો!

કારણ છે, અમેરિકાની સુરક્ષા એજન્સીઓ દેશના રાષ્ટ્રપતિને આઈફોન યુઝ કરવાની પરવાનગી આપતી નથી. કારણ કે આઈફોન અમેરિકાના અધિકારીઓના સુરક્ષા માપદંડ પર ખરું ઉતર્યું નથી. એફબીઆઈ અને ઈન્ટેલિજન્સ ઓફિસર હાલ ઓલ્ડ ઈઝ ગોલ્ડ પર ભરોસો કરે છે.