Not Set/ કેવી રહેશે આપની 25/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

  આજનું પંચાંગ તારીખ – તા. 25 ઓગસ્ટ 2020, મંગળવાર તિથિ – ભાદરવા સુદ સાતમ રાશિ –  તુલા (ર,ત) સવારે 8.17 પછી વૃશ્ચિક નક્ષત્ર – વિશાખા યોગ – ઐન્દ્ર કરણ – વણીજ દિન વિશેષ – સવારે 8.17 પછી વિંછુડો બેસી જશે સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.07 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 21 કેવી રહેશે આપની 25/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

 

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 25 ઓગસ્ટ 2020, મંગળવાર

  2. તિથિ – ભાદરવા સુદ સાતમ

  3. રાશિ –  તુલા (ર,ત) સવારે 8.17 પછી વૃશ્ચિક

  4. નક્ષત્ર – વિશાખા

  5. યોગ – ઐન્દ્ર

  6. કરણ – વણીજ

દિન વિશેષ –

  • સવારે 8.17 પછી વિંછુડો બેસી જશે

  • સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.07

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • વાહન ચલાવતી વખતે સાચવવું

  • સંતાન દ્વારા શુભ સમાચાર

  • ધન પ્રાપ્તિ રહે

  • અણધાર્યું શુભ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ધન સંબંધી બાબતોમાં કકળાટ રહે

  • આરોગ્ય જાળવજો

  • વાગવા પડવાથી ખાસ સાચવજો

  • સ્થાનાંતરના યોગ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • રોજગારીમાં પરિવર્તન આવે

  • પેટની બિમારીથી સાચવવું

  • ભાગ્યનો સાથ ઓછો પડે

  • સ્ત્રી જાતકો સાથે સંયમ રાખજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ મળે

  • સાસરીપક્ષથી લાભ મળે

  • સ્થાનાંતર દેખાય છે

  • કાર્યમાં ફેરબદલ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • શુભ પ્રવાસ થાય

  • પ્રેમ સંબંધ મજબૂત બને

  • રોજગારીમાં બદલાવ આવી શકે

  • મિત્રતા પ્રેમમાં પરિણમે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • બહારગામ જવું પડે

  • શુભ પ્રવાસ હોય

  • પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાનું થાય

  • પિતા દ્વારા લાભ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • મોટાભાઈ સાથે સુમેળ વધે

  • ઊચ્ચ પદે બેઠેલાથી લાભ

  • જમીન-મકાનથી લાભ

  • ધન પ્રાપ્તિના અવસર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • પરદેશની અણધારી તકો મળી શકે

  • ઈલેક્ટ્રોનિક વ્યવસાયથી લાભ

  • પરિવારમાં ખુશીની લહેર વ્યાપે

  • સરકાર સાથે સરળતા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • મિશ્ર દિવસ વીતે

  • સંતાન સાથે મતભેદ ટાળવો

  • સુખ પણ મળશે

  • છતાં, મન ઉદાસ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીની રાજકીય સફર રહે

  • વારસાઈ મળી શકે છે

  • યાદગાર દિવસ રહી શકે છે

  • આનંદમય દિવસ વિતી શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સહકાર્યકર્તા સાથે વિખવાદ રહે

  • ભાષામાં સંયમ રાખવો

  • ધર્મ સાથે જોડાયેલાને લાભ

  • અચાનક શુભ સમાચાર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સંશોધનમાં દિવસ વીતે

  • ધનલાભ મળી જાય

  • પદપ્રાપ્તિનો અવસર છે

  • ઘરમાં નવી ચીજવસ્તુ વસાવવામાં સમય વીતે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ઓમ્ હ્રી ગં હ્રી મહાગણપતયે સ્વાહા

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.