Not Set/ જુઓ કેમ વસુંધરા સરકારની થઈ રહી છે ભારે નિંદા

મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના આરોપોથી બચાવવા માટે તેમજ મીડિયાને આ પ્રકારના સમાચારોથી રિપોર્ટિંગ કરતાં રોકવા અંગેના સુધારા બિલને લઈને વસુંધરા સરકારની ભારે નિંદા થઈ રહી છે.વિપક્ષ તો આ સુધારા બિલને લઈને પોતાનો વિરોધ કરે તે તો સ્વભાવિક જ છે.પરંતુ સત્તાધારી પક્ષના કેટલાંક નેતાઓ પણ આ બિલનો વિરોધ કરી રહ્યાં છે.ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ […]

Uncategorized
vasundhara raje pic જુઓ કેમ વસુંધરા સરકારની થઈ રહી છે ભારે નિંદા

મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના આરોપોથી બચાવવા માટે તેમજ મીડિયાને આ પ્રકારના સમાચારોથી રિપોર્ટિંગ કરતાં રોકવા અંગેના સુધારા બિલને લઈને વસુંધરા સરકારની ભારે નિંદા થઈ રહી છે.વિપક્ષ તો આ સુધારા બિલને લઈને પોતાનો વિરોધ કરે તે તો સ્વભાવિક જ છે.પરંતુ સત્તાધારી પક્ષના કેટલાંક નેતાઓ પણ આ બિલનો વિરોધ કરી રહ્યાં છે.ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સોમવારે રાત્રે એક બેઠક બોલાવી હતી.જેમાં સુધારા બિલની સમીક્ષા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે આ બિલને સિલેક્ટ કમિટિ સમક્ષ મોકલવામાં આવ્યું છે.જો કે કોંગ્રેસે આ બિલને પરત ખેંચવાની માગ કરી રહ્યું છે