Not Set/ BSFનાં 53 જવાનોનાં કોરોના આવ્યા પોઝિટિવ, 354 એક્ટિવ કોરોના કેસથી સેનામાં ચિંતા

દેશની સૈન્ય પાંખોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોવાનાં ચિંતા જનક સમાચારો સામે આવી રહ્યા છે. વિશ્વમાં સૌથી મોટી ગણવામાં આવતી સેનાઓમાંની એક ભારતીય સેનાની અન્ય પાંખમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોય તેવી રીતે વિસ્તાર વધારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાનો સૈન્ય પાંખમાં કહેર વધીયાનું નોંધવામાં આવી રહ્યું છે. જી હા, # COVID-19નાં વધુ 53 પોઝિટિવ […]

Uncategorized
e8eb939f479b8f551b07fe3ae7ab4cc1 1 BSFનાં 53 જવાનોનાં કોરોના આવ્યા પોઝિટિવ, 354 એક્ટિવ કોરોના કેસથી સેનામાં ચિંતા

દેશની સૈન્ય પાંખોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોવાનાં ચિંતા જનક સમાચારો સામે આવી રહ્યા છે. વિશ્વમાં સૌથી મોટી ગણવામાં આવતી સેનાઓમાંની એક ભારતીય સેનાની અન્ય પાંખમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોય તેવી રીતે વિસ્તાર વધારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાનો સૈન્ય પાંખમાં કહેર વધીયાનું નોંધવામાં આવી રહ્યું છે. જી હા, # COVID-19નાં વધુ 53 પોઝિટિવ કેસ સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોમાં આવ્યા હોવાની વિગતો ચિંતાજનક છે. સાથે સાથે જ  BSFના 4 જવાનોએ કોરોનાને માત આપી સાજા થયા છે. આપને જણાવી દઇએ કે, અત્યારે BSFમાં 354 જવાનોમાં કોરોના સક્રિય હોવાનું નોંધવામાં આવે છે, જ્યારે 659 જવાનો પુનપ્રાપ્ત એટલે કે સ્વસ્થ થયા છે.