Not Set/ બોલીવૂડ/ ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ ફિલ્મથી નોરા ફતેહીનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જાણો ક્યારે થશે ટ્રેલર રીલીઝ

વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુ દેવાની ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ મૂવી આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. આવામાં સ્ટાર કલાકારોનો પહેલો લુક ધીરે ધીરે સામે આવાનું શરૂ થયું છે. પહેલા વરુણ ધવન અને ત્યારબાદ શ્રદ્ધા કપૂર અને પ્રભુદેવનો પહેલો લુક સામે આવ્યો. હવે અભિનેત્રી નોરા […]

Uncategorized
aa 7 બોલીવૂડ/ 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી' ફિલ્મથી નોરા ફતેહીનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જાણો ક્યારે થશે ટ્રેલર રીલીઝ

વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુ દેવાની ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ મૂવી આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. આવામાં સ્ટાર કલાકારોનો પહેલો લુક ધીરે ધીરે સામે આવાનું શરૂ થયું છે. પહેલા વરુણ ધવન અને ત્યારબાદ શ્રદ્ધા કપૂર અને પ્રભુદેવનો પહેલો લુક સામે આવ્યો. હવે અભિનેત્રી નોરા ફતેહીનું પોસ્ટર પણ સામે આવ્યું છે.

નોરા ફતેહીએ તેના લુકનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સાથે સાથે એમ પણ જણાવ્યું કે યુદ્ધની શરૂઆત થવાની છે. યુદ્ધનો સંદર્ભ અહીં ફિલ્મના ટ્રેલરથી છે, જે 18 ડિસેમ્બરે રિલીઝ થશે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે ‘એબીસીડી’ ફ્રેન્ચાઇઝની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ બંને ફિલ્મો સારી પસંદ કરવામાં આવી હતી. ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ નું નિર્દેશન રેમો ડિસુઝા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.