સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ શરૂઆતથી જ ચર્ચામાં છે ત્યારે ફિલ્મના રિલીઝ થયેલા ગીત ઘૂમરને સારો અેવો પ્રતિસાદ મળી રહયો છે જયારે તે સોંગમાં દીપિકા પાદુકોણે જે ડ્રેસ પહેર્યો છે તેની વાત કરવામાં આવે તો તેની કિંમત 30 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. ગીત ‘ઘૂમર’માં તે રાજસ્થાની ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મ પોતાના ભવ્ય સેટ અને પાત્રોના કોસ્ચ્યૂમના લીધે પહેલેથી જ ખૂબ ચર્ચામાં છે. આવામાં દીપિકાનો આ કિંમતી ડ્રેસ લોકોની ઉત્સુકતામાં ઉમેરો કરી રહ્યો છે.જો કે સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મોમાં પરફેક્શન માટે જાણીતા છે અને આ પહેલા પણ રામલીલા મુવીમાં તેના કોસ્ચયુમને લઈને તે સમયે ચર્ચામાં રહયા હતા.
Not Set/
જુઓ પદ્માવતી મુવીના ઘૂમર સોંગમાં દીપિકાએ પહેરેલા ડ્રેસની કિંમત શુ છે
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ શરૂઆતથી જ ચર્ચામાં છે ત્યારે ફિલ્મના રિલીઝ થયેલા ગીત ઘૂમરને સારો અેવો પ્રતિસાદ મળી રહયો છે જયારે તે સોંગમાં દીપિકા પાદુકોણે જે ડ્રેસ પહેર્યો છે તેની વાત કરવામાં આવે તો તેની કિંમત 30 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. ગીત ‘ઘૂમર’માં તે રાજસ્થાની ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મ પોતાના ભવ્ય […]
