Not Set/ જુઓ પ્રદ્યુમનની હત્યાનો આરોપી બાળ સુધાર ગૃહમાં આરોપી બાળકોને શુ પૂછી રહ્યો છે

પ્રદ્યુમનની હત્યાનો આરોપી અને રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના 11માં ધોરણના વિદ્યાર્થી વિશે એક નવો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થી બાળ સુધાર ગૃહમાં તેની સાથે રહેતા હત્યાના આરોપી બાળકોને પૂછી રહ્યો છે કે, જો કોર્ટ તેને દોષિત જાહેર કરશે.તો તેને કેટલા વર્ષની સજા મળશે.આ માહિતી કોર્ટમાં રજૂ કરવા માટે બહાર લાવેલા એક બાળક […]

India

પ્રદ્યુમનની હત્યાનો આરોપી અને રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના 11માં ધોરણના વિદ્યાર્થી વિશે એક નવો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થી બાળ સુધાર ગૃહમાં તેની સાથે રહેતા હત્યાના આરોપી બાળકોને પૂછી રહ્યો છે કે, જો કોર્ટ તેને દોષિત જાહેર કરશે.તો તેને કેટલા વર્ષની સજા મળશે.આ માહિતી કોર્ટમાં રજૂ કરવા માટે બહાર લાવેલા એક બાળક દ્વારા આપવામાં આવી છે.પ્રદ્યુમન મર્ડરમાં આરોપી વિદ્યાર્થી સાથે મંગળવારે તેના માતા-પિતા અને નાના ભાઈએ મુલાકાત કરી હતી. તેમની સાથે આરોપીની ફોઈ અને કાકા પણ હતા. તે સિવાય ફરીદાબાદના બાળ સુરક્ષા અને સંરક્ષણ કાર્યાલયના ત્રણ કાઉન્સિલરોએ તેની સાથે એક અલગ રૂમમાં વાત-ચીત કરી હતી