દુષ્કર્મ/ જુનાગઢઃ સરસઈના સરપંચ અને ઉપસરપંચ સસ્પેન્ડ બન્ને સામે મહિલાએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ દુષ્કર્મ આચરી મહિલા ફોટા પાડી કર્યા હતા વાયરલ સરપંચ ચેતન દુધાત દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે ઉપસરપંચ જયદીપ લાખાણી પણ જેલ હવાલે જિ.વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ ટીડીઓએ સમગ્ર બાબતે કર્યો હતો રિપોર્ટ

Breaking News