Gujarat/ જુનાગઢમાં કોરોના વાયરસનો કાળો કહેર , સિવિલ હોસ્પિટલ દર્દીઓ થઈ હાઉસફુલ , દરરોજ 10 દર્દીઓના મોત, સરકારી ચોપડે 1 મોત , સિવિલ હોસ્પિટલના 543 બેડ હાલ ફુલ , સરકારી ચોપડે બતાવેલ આંકડાથી વધુ કેસ , ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી થઈ ફુલ , પોઝિટિવ દર્દી, મોતના આંકડા પર ઢાંકપિછોડો જુનાગઢ તંત્રના સબ સલામતના હોવાના દાવા ,

Breaking News