Breaking News/ જુનિયર કલાર્કની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલની પત્રકાર પરિષદ પ્રશ્નપત્રને લગતી માહિતી બહાર પાડવી એ પણ ગુનો આવતીકાલે શાળા સંચાલકો અને ખંડ નિરીક્ષકોની તાલીમ 8 એપ્રિલે પોલીસ જવાનોને તાલીમ અપાશે પરીક્ષામાં ગેરરીતિ કરનારને છોડીશું નહિ: હસમુખ પટેલ ગુજરાત અધિનિયમ 2023નો કાયદો આ પરીક્ષામાં લાગુ રહેશે પરીક્ષામાં ગેરરીતિ કરવાની હવે કોઈ હિમ્મત નહિ કરે: હસમુખ પટેલ

Breaking News