Breaking News/ જુનિયર કલાર્કની પરીક્ષાની તારીખ જાહેર 9 એપ્રિલના રોજ લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે અગાઉ પરીક્ષા હતી મોકૂફ 9 એપ્રિલ સવારે 11 થી 12 દરમ્યાન યોજાશે પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તારીખ કરી જાહેર

Breaking News