હત્યા/ જૂનાગઢઃ કેશોદના કોયલાણા ગામે પરિણીત મહિલા હત્યા મામલો, કેશોદ પોલીસે મહિલાની હત્યા કરનાર પતિને ઝડપી પાડ્યો, મહિલાની તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી હત્યા, મહિલાનો પતિ દારૂ પી ચારિત્ર્ય અગે કરતો હતો કંકાસ, મહિલાના ભાઇ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ, આરોપી જીતેન્દ્રસિંહ રાયજાદાની કરી ધરપકડ

Uncategorized
Breaking image 14 જૂનાગઢઃ કેશોદના કોયલાણા ગામે પરિણીત મહિલા હત્યા મામલો, કેશોદ પોલીસે મહિલાની હત્યા કરનાર પતિને ઝડપી પાડ્યો, મહિલાની તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી હત્યા, મહિલાનો પતિ દારૂ પી ચારિત્ર્ય અગે કરતો હતો કંકાસ, મહિલાના ભાઇ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ, આરોપી જીતેન્દ્રસિંહ રાયજાદાની કરી ધરપકડ