Breaking News/ જૂનાગઢઃ કોન્સ્ટેબલ આપઘાત કેસ મામલો, પોરબંદરના DYSP પહોચ્યા જૂનાગઢ, DYSP નિલમ ગૌસ્વામીએ શરૂ કરી તપાસ, પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં કર્યુ ચેકીંગ, કેસમાં શામેલ આરોપીના લેવાયા નિવેદન, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ  

Breaking News
Breaking News