Breaking News/ જૂનાગઢઃ જેલ કર્મચારી પર કેદીનો હુમલો, જુનાગઢ જિલ્લા જેલની ઘટના, કેદીને બેરેકમાં જવાનું કહેતા ઉશ્કેરાયો, જેલ કર્મચારીનો કાંઠલો પકડી કેદીએ માર માર્યો, કાચા કામના કેદી અકીલ હાલા સામે નોધાઈ ફરિયાદ, ફરજમાં રૂકાવટ અને હુમલાની ફરિયાદ  

Breaking News
Breaking News