ચક્રવાત બિપરજોય/ જૂનાગઢઃ માંગરોળનો દરિયો બન્યો છે તોફાની દરિયાકાંઠાના લોકોને સલમાત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સેરિયાઝ બારાના લોકો માટે કરાય છે વ્યવસ્થા હજુ પણ અમુક લોકો દરિયાકાંઠે હાલ પવન ની ગતિ છે તેજ 50 થી 60 કિમિ ની ઝડપે પવન ફૂંકાય છે

Breaking News