Gujarat/ જૂનાગઢમાં ભવનાથ, વિલીંગ્ડન ડેમ જવા પ્રતિબંધ, શનિવાર,રવિવાર અને જાહેર રજામાં પ્રતિબંધ, કોરોનાના વધતા સંક્રમણને લઇ બહાર પાડ્યું જાહેરનામું, જુનાગઢ કલેક્ટર સૌરભ પારધીએ પાડ્યુ જાહેરનામું, 10 થી 30 એપ્રિલ સુધી લાગુ પડશે જાહેરનામુ

Breaking News