સગીરનું મોત/ જૂનાગઢ:સોદરડાGIDCમાં સગીરનું મોત જીઆઇડીસીની કીર્તી મીલમાં સગીરનું મોત સગીર મીલમાં મજૂરી કામ કરતો હતો કન્ટેનરમાં પડી જતાં થયુ સગીરનું મોત સગીરને પતરાં તોડી કન્ટેનકમાંથી કઢાયો બહાર હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો સગીરના પરિવારજનો પણ કરે છે મીલમાં કામ

Breaking News