Junagadh/ જૂનાગઢ: ખડીયા ગામે મકાનમાં દીપડો ઘૂસ્યો, મોડી રાત્રે મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી, ગામના સરપંચે કરી વન વિભાગને જાણ, આરએફઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે, મહા મુસીબતે દીપડાને રેસ્ક્યુ કરાયો, દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કરાયું, ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ

Breaking News