Breaking News/ જૂનાગઢ: ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ, છેલ્લા બે દિવસથી ગિરનાર પર્વત પર છે ભારે પવન, ભારે પવનના કારણે રોપ-વે સેવાને પહોંચી અસર, આવતીકાલથી રોપ-વે ફરી કાર્યરત થવાની શક્યતા  

Breaking News
Breaking News