Gujarat/ જૂનાગઢ વંથલીમાં આજથી 4 દિવસ બંધ , 25 એપ્રિલ સુધી બજારો રહેશે સ્વૈચ્છિક બંધ , વેપારી એસો. અને ન.પા.ની બેઠકમાં નિર્ણય, કોરોનાના વધતા કેસને લઈ લેવાયો નિર્ણય, મેડિકલ સિવાય તમામ દુકાનો રહેશે બંધ

Breaking News